પટના : મુખ્યમંત્રી નીતીશ કુમારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પર પલટવાર કરતા કહ્યું કે, તેમણે રાજ્યની ૧૨ ખાંડની મિલોની જમીન વિશે કોઈ જાણકારી નથી. ગુરુવારે દિલ્હીથી પાછા ફર્યા બાદ એરપોર્ટ પર તેમણે કહ્યું કે, ખાંડની મિલની જમીન પર કયા મોલ બન્યું છે, અમિત શાહે બતાવવું જોઈએ. જો ખાંડની જમીન પર મોલ બન્યો હોય, તો તેની તસ્વીર પણ હશે, તેને રજુ કરવી જોઈએ.
http://www.vishvagujarat.com/amit-shah-give-the-land-of-shah-whom/
No comments:
Post a Comment