Friday, 17 April 2015

યમનમાં તાત્કાલિક સંધર્ષ વિરામ માટે યુએનની અપીલ

સંયુક્ત રાષ્ટ્રના વડા બાન કી મૂને યમનમાં તાત્કાલિક સંઘર્ષ વિરામનું આહ્યન કર્યું છે જેથી ત્યાં શાંતિનું વાતાવરણ બની રહે અને આર્થિક રીતે તાત્કાલિક પશ્ચિમ એશિયાઈ દેશોમાં મદદ પહોચાડી શકાય. સંયુક્ત રાષ્ટ્રના પ્રમુખે ગઈકાલે નેશનલ પ્રેસ કલબમાં પોતાના સંબોધનમાં પાંચ કરોડ શરણાર્થીઓ અને બીજા વિશ્વ યુધ્ધ પછી મોટી સંખ્યામાં વિસ્થાપિત થયેલ લોકોને આબોહવા પરિવર્તનની મુશ્કેલીઓ સહિત દુનિયાની સામે ઘણા મુશ્કેલ પડકારોનો ઉલ્લેખ કર્યો છે.
http://www.vishvagujarat.com/yaman-immediate-conflict-break-un-appeals/

No comments:

Post a Comment