ભારતીય ક્રીકેટ ટીમના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જો ભવિષ્યમાં મુખ્ય કોચ બની જાય તો એ કોઈ આશ્ચર્યની વાત નથી. ભારતીય ટીમના વર્તમાન કોચ ડંકન ફ્લેચરનો કરાર મેં ૨૦૧૫એ સમાપ્ત થઇ રહ્યો છે. આ સંભાવના ઘણી મજબુત જોવા મળી રહી છે કે ગાંગુલી તેનુ સ્થાન લઇ શકે છે.
http://www.vishvagujarat.com/who-new-coach-of-the-indian-cricket-team/
No comments:
Post a Comment