Friday, 17 April 2015

નેટ ન્યુટ્રીલીટી અને Internet.org બંને જરૂરી : જુકરબર્ગ

‘નેટ ન્યુટ્રીલીટી’ અને ‘Internet.org’ ને લઈને ઉઠતા વિવાદની વચ્ચે ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગ આ યોજનાના બચાવ માટે ઉતર્યા છે. ફ્લિપકાર્ટના એરટેલ ઝીરોથી અલગ થવા અને નેટ ન્યુટ્રીલીટીને સપોર્ટ કરવાના નિર્ણય પછી જુકરબર્ગે પોતાનો પક્ષ રાખ્યો હતો.
http://www.vishvagujarat.com/mark-jukar-berg-net-neutrality-and-internet-org-required/

No comments:

Post a Comment