ચીનના પત્રકાર ગાઓને થઈ સાત વર્ષની જેલ
દેશની કઠોર રાજનીતિ રિપોર્ટને પોતાના સમાચારમાં છાપવવા વાળી પ્રખ્યાત ચીનની ૭૧ વર્ષીય પત્રકાર ગાઓ યુ ને સરકારી રાઝ ઉઘાડું કરવાના આરોપમાં સાત વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે.
http://www.vishvagujarat.com/chinese-journalist-was-gao-yu-seven-years-in-prison/
No comments:
Post a Comment