Saturday, 18 April 2015

રામલીલા મેદાન “કિસાન વિરોધી નરેન્દ્ર મોદી” ના નાદથી ગુંજી ઉઠશે

કેન્દ્રની મોદી સરકારના ભૂમિ અધિગ્રહણ બીલ, ખેડૂતોની વધતી આત્મહત્યા અને પાકના પોષણક્ષમ ભાવના મુદાને લઈને કોંગ્રેસ રવિવારે દિલ્હીના રામલીલા મેદાનમાં મેગા વિરોધ પ્રદર્શન કરી રહી છે.
http://www.vishvagujarat.com/kisan-virodhi-narendra-modi-congress-slogan/

No comments:

Post a Comment