નવી દિલ્હી : રાજધાનીમાં મેં મહિનામાં જયારે તાપમાન વધશે, ત્યારે ગ્રાહકોની મુશ્કેલીઓ પણ વધી જશે. કારણ કે, વધેલા તાપમાનથી રાહત મેળવવા માટે પંખો, કુલર અને એસી ચલાવવું મોંધુ થવાનું છે. વીજ કંપનીઓની વિજળીના દરો વધારવાની માંગ પર ૨૭ અને ૨૮ એપ્રિલે જનસુનાવણી થશે અને મે મહિનાનાં પહેલા સપ્તાહ સુધી નવા દરો ઘોષિત કરવામાં આવશે.
http://www.vishvagujarat.com/delhi-next-month-electricity-more-expensive/
No comments:
Post a Comment