Saturday, 18 April 2015

એવું તો શું થયું કે સલમાનને એશ્વર્યાની યાદ આવી ગઈ?

સલમાન ખાન આ દિવસોમાં ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’ને લઈને લાઈમલાઈટમાં છે. આ ફિલ્મમાં સલમાન વિરુદ્ધ સોનમ કપૂર છે. તાજેતરમાં જ આ ફિલ્મના એક સીનનું શુટિંગ થયું, જેને જોઈ બધાને સલમાન અને એશ્વર્યા રાય વચ્ચે શુટિંગ કરેલો એક સીન યાદ આવી ગયો.
http://www.vishvagujarat.com/what-happened-salman-remember-aishwarya/

No comments:

Post a Comment