ઓનલાઈન શોપિંગ કંપની સ્નેપડીલના મુંબઈના એક ગોદામ પર ફૂડ અને ડ્રગ્સ કંટ્રોલ વિભાગે શુક્રવારે દરોડા પાડયા હતા. મહારાષ્ટ્ર એફડીએ સ્નેપડીલ પર પ્રિસ્ક્રિપ્શન વાળી દવાઓ વેચવા પર પ્રતિબંધ લગાવ્યો છે. દરોડા પાડ્યા પછી એફડીએ સ્નેપડીલની વેબસાઈટને આ પ્રકારની દવાઓ વાળી ઓફર દૂર કરવાનું કહ્યું છે.
http://www.vishvagujarat.com/snapdeal-medicine-selling-accused/
No comments:
Post a Comment