Thursday, 9 April 2015

ખુલાસો : યુપી-ઉત્તરાખંડ સરકારને પદભ્રષ્ટ કરવા માંગે છે ભાજપ !

ભોપાલ : ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ અજીજ કુરૈશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેની સરકાર પણ આકરા પ્રહાર કર્યા છે. રાજ્યપાલ પદ પરથી હટાવવામાં આવેલા અજીજ કુરૈશીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારમાં ઈશારા પર કામ નહિ કરવાના કારણે તેમને રાજ્યપાલ પદ પરથી હટાવવામાં આવ્યા છે.
http://www.vishvagujarat.com/up-uttarakhand-govt-wants-to-be-deposed-bjp/

No comments:

Post a Comment