Thursday, 9 April 2015

તમે ક્યારેય જોયું છે ‘મોદી-સોનિયા’નું રેશન કાર્ડ ?

નવી દિલ્હી : મહારાષ્ટ્રના બુલઢાણા જીલ્લામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીના નામના નકલી રેશનકાર્ડ બનાવવામાં આવ્યા છે. આ રાષ્ટ્રીય સાહસો ઉપરાંત, મહારાષ્ટ્રના સેંકડો મોટા નેતોના નામ પર દુકાનો પરથી રાશન લેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે આ અનાજ બાદમાં ખુલ્લા બજારમાં વેચી દેવામાં આવ્યું હતું.
http://www.vishvagujarat.com/modi-sonia-ration-card/

No comments:

Post a Comment