Thursday, 9 April 2015

૯૫૦૦ કરોડના હાઈવે પ્રોજેક્ટની મંત્રીમંડળની મંજૂરી

સરકારે ઉત્તરપ્રદેશ અને તમિલનાડુમાં ૯૫૦૦ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર ત્રણ રાજમાર્ગ હાઈવેની યોજનાને મંજૂરી આપી છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લોકસભા ક્ષેત્ર વારાણસીને પણ જોડવામાં આવશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ ઉત્તરપ્રદેશમાં રાષ્ટ્રીય રાજમાર્ગ- ૫૬ નાસુલતાનપુર-વારાણસીમાં ચાર લેનના પ્રસ્તાવને મંજૂરી આપી છે. જેમાં લગભગ ૩૮૦૦ કરોડનો ખર્ચ થશે
http://www.vishvagujarat.com/cabinet-approval-9500-crore-highway-project/

No comments:

Post a Comment