Thursday, 9 April 2015

મારો પુત્ર જ બનશે ઉત્તરાધિકારી, જેને મુશ્કેલી હોય તે છોડી દે પાર્ટી : લાલુ

આરજેડી સુપ્રીમો લાલુપ્રસાદ યાદવનું કહેવું છે કે, પપ્પુ યાદવ તેના ઉત્તરાધિકારી નહિ બની શકે. તેમના અનુસાર, તેમના પુત્ર જ તેના ઉત્તરાધિકારી બનશે. પપ્પુએ પુત્રના સ્વાભાવિક ઉત્તરાધિકારી હોવા સબંધી લાલુના નિવેદન પર સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં લાલુ યાદવે કહ્યું કે મારા પુત્ર ઉપરાંત મારા ઉત્તરાધિકારી કોણ હશે? શું પપ્પુ યાદવ મારો પુત્ર છે તો તે મારા ઉત્તરાધિકારી બને?
http://www.vishvagujarat.com/lalu-prasad-yadav-my-son-will-be-my-successor/

No comments:

Post a Comment