Thursday, 9 April 2015

યશવંત સિન્હાને રાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા

નવી દિલ્હી : પૂર્વ નાણા મંત્રી અને ભાજપ નેતા યશવંત સિન્હાને રાજ્યપાલ બનાવવામાં આવે તેવી શક્યતા છે. આઠ રાજ્યો એ એક કેન્દ્રશાસિત પ્રદેશમાં આ વખતે પૂર્ણકાલિક રાજ્યપાલ નથી, જો કે તેના માટે યોગ્ય લોકોની શોધ શરુ થઇ ગઈ છે.
http://www.vishvagujarat.com/yashwant-sinha-made-governor-expected/

No comments:

Post a Comment