Thursday, 9 April 2015

IPL-8 : મુંબઇ ઇન્ડિયન્સને કેકેઆરએ ૭ વિકેટે હરાવ્યું, મોર્ને મોર્કલ મેન ઓફ ધ મેચ

આઇપીએલ-૮ની પ્રથમ મેચ કોલકાતા નાઇટ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલકત્તા નાઇટ રાઇડર્સ અને મુંબઇ ઇન્ડિયન્સ વચ્ચે રમાઇ રહેલી મેચમાં કોલકત્તા નાઇટ રાઇડર્સએ ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ કરવાનો નિર્ણય કર્યો હતો.ફિલ્ડિંગ કરવા ઉતરેલી કોલકત્તા નાઇટ રાઇડર્સને ૧૬૯ રનનો ટાર્ગેટ મળ્યો હતો. મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માના અણનમ ૯૮ અને કોરી એન્ડરસનના અણનમ ૫૫ રનની મદદથી મુંબઇ ઇન્ડિયન્સે આઇપીએલ-૮ના ઓપનિંગ મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સને જીતવા માટે ૧૬૯ રનનો ટાર્ગેટ આપ્યો હતો.
http://www.vishvagujarat.com/ipl-8-kolkata-knight-riders-beat-mumbai-indians/

No comments:

Post a Comment