બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન ભલે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ના ઓપનિંગમાં હાજર ના રહ્યા, પરંતુ ટુર્નામેન્ટની પહેલી મેચમાં બુધવારે પોતાની ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સનો ઉત્સાહ વધારવા તે ઈડન ગાર્ડન મેદાન પહોચ્યા. શાહરૂખ ખાન સાથે પુત્ર આર્યન, અબરામ અને પુત્રી સુહાના પણ હાજર હતા. શાહરૂખ ખાને કેકેઆર જીત્યા પછી પોતાના નાના પુત્ર અબરામને લઈને સ્ટેડીયમમાં રાઉન્ડ માર્યો.
http://www.vishvagujarat.com/srk-running-with-abram-after-winning-of-kkr/
No comments:
Post a Comment