Thursday, 9 April 2015

ઈરફાન પઠાણ ફરી ઈજાગ્રસ્ત, પહેલી મેચમાં નહીં રમે

ભારતીય ટીમમાંથી બહાર રહેલ ઈરફાન પઠાણ આઈપીએલ શરુ થતા પહેલા જ અનફીટ થઇ ગયા છે જેના કારણે ગુરુવારે એટલે કે આજે દિલ્હી સામે પ્રથમ મેચમાં નહિ રમી શકે.
છેલ્લા કેટલાક દિવસથી પ્રેક્ટીસ કરી રહેલા ઈરફાન પઠાણ ઈજાગ્રસ્ત થઇ ગયા છે અને મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે પુષ્ટિ કરી છે ડાબા હાથના ફાસ્ટ બોલર દિલ્હી સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ નહિ રહેશે.
http://www.vishvagujarat.com/irfan-pathan-injured-not-playing-first-match/

No comments:

Post a Comment