Thursday, 9 April 2015

HTC લોન્ચ કર્યો Duo રીયર કેમેરાવાળો OneM9+

તાઈવાનની પ્રખ્યાત કંપની એચટીસીએ આખરે પોતાનો બહુપ્રતીક્ષિત સ્માર્ટફોન OneM9+ ને લોન્ચ કરી દીધો છે. જો કે, કંપનીએ આને અત્યારે ફક્ત ચીનના બજારમાં ઉતાર્યો છે, પરંતુ મોબાઈલ વર્લ્ડ કોન્ફરન્સ ૨૦૧૫નાં સમયથી જ આ ફોનના ફીચર્સ ખાસ કરીને કેમેરાને લઈને લગાવવામાં આવતા વિચારો પર પૂર્ણવિરામ લાગી ગયું છે.
http://www.vishvagujarat.com/htc-launched-duo-rear-camera-onem9/

No comments:

Post a Comment