Thursday, 9 April 2015

મોટોરોલાની નવી સ્માર્ટવોચમાં હશે ”વાઈ-ફાઈ”ની સુવિધા

સ્માર્ટફોન મેકર મોટોરોલાની પહેલી સ્માર્ટવોચ મોટો ૩૬૦ પોતાના ડીઝાઇનને લઈને ઘણી જ ફેમસ રહી છે. પરંતુ કંપની અહીંયા જ નથી રોકાવાની, કારણ કે મોટોરોલા આના નવા વર્ઝન પર પણ કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે મોટો ૩૬૦ નાં આગલા વર્ઝનમાં પહેલા કરતા સારા રીઝોયુશનવાળી ડિસપ્લે અને વાઈફાઈ કનેક્ટિવિટીનો સાથ હશે.   
http://www.vishvagujarat.com/motorola-new-smartwatch-wi-fi-facility/

No comments:

Post a Comment