Thursday, 9 April 2015

મેંગો પાઈનેપલ કરી

સામગ્રી : 
૧ નંગ મોટી હાફૂસ કેરી,
૧ નાનું પાઈનેપલ,
૧ નાળિયેરનું દૂધ,
૧/૨ ચમચી વાટેલી રાઈ
૩ ચમચી ખાંડ,
૧ ચમચી લાલ મરચું,
૧ ચમચી હળદર,
મીઠું સ્વાદાનુસાર,
લીલા મરચાં,
કોથમીર, કોપરું
http://www.vishvagujarat.com/recipe-mango-pineapple-curry/

No comments:

Post a Comment