Thursday, 16 April 2015

તો..આના અસ્તિત્વથી બિહારમાં બદલાશે રાજનીતિનો રંગ !

પટના : શું તમને ખબર છે કે બિહારમાં કોના અસ્તિત્વથી બદલાશે રાજનીતિનો રંગ ? તો જાણો…. હાલમાં ઘણી અટકળો દરમિયાન પણ જનતા પરિવારે વિલીનીકરણની એલાન કરી દીધું છે. હવે જોવાનું એ છે કે, વિભિન્ન રાજકીય પાર્ટીઓમાં વિભાજીત થયેલ ‘જનતા દળ પરિવાર’ એકજુટ થઈને રાજનીતિમાં કેવી રીતે બદલાવ લાવશે?

No comments:

Post a Comment