Thursday, 16 April 2015

મસરત ધરપકડ કરવા રાજનાથનો મુફ્તીને આદેશ !

શ્રીનગર : પાંચ વર્ષના અંતર બાદ જમ્મુ – કાશ્મીર સરકારે બુધવારે કટ્ટરપથી નેતા સૈયદ અલી શાહ ગીલાનીને શ્રીનગરના બહારના વિસ્તારમાં એક જનસભા કરવાની મંજુરી આપી છે. આ જનસભામાં છેલ્લા મહીને જેલમાંથી મુક્ત થયેલા મસર્રત આલમ સહીત ગીલાનીએ સમર્થકોને પાકિસ્તાનના પક્ષમાં સુત્રોચ્ચાર લગાવ્યા અને પાકિસ્તાની ઝંડા લહેરાવ્યા.

http://www.vishvagujarat.com/rajnath-mufti-ordered-masarratani-arrest/

No comments:

Post a Comment