Wednesday, 8 April 2015

પાકનાં નુકશાન પર ખેડૂતોને મળશે દોઢ ગણું વળતર : પીએમ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખેડૂતોના પાકોની બરબાદીને લઈને મોટો નિર્ણય આપ્યો છે. વળતર આપવાની શરતોમાં પણ બદલાવ કરવામાં આવ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકોનાં થઇ રહેલા નુકશાનને લઈને સરકાર કેટલી ગંભીર છે 

http://www.vishvagujarat.com/modi-crops-loss-farmers-compensation/

No comments:

Post a Comment