Wednesday, 8 April 2015

રાજ્યસભાનું આગામી સત્ર ૨૩ એપ્રિલથી શરુ થશે

રાજ્યસભાનું નવું સત્ર ૨૩ એપ્રિલના રોજ શરુ થશે જે ૧૩ મેં સુધી ચાલશે. ગૃહમંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.જેમાં આ સત્ર ૨૩ એપ્રિલના રોજ શરુ થશે જે ૧૩ મેં સુધી ચાલશે. 

http://www.vishvagujarat.com/rajya-sabha-next-session-will-begin-april-23/

No comments:

Post a Comment