Wednesday, 8 April 2015

સિરીયલ ‘યે હૈ મોહબ્બતે’માં થશે આ નવા કિરદારની એન્ટ્રી !

વરિષ્ઠ અદાકારા અંજુ મહેન્દ્રુ જલ્દી સિરીયલ સિરીયલ ‘યે હૈ મોહબ્બતે’માં એક મહત્વપૂર્ણ કિરદારમાં જોવા મળશે. અંજુ (૬૯)એ આ સિરીયલ માટે શુટિંગ પણ શરુ કરી દીધું છે. અને તે જલ્દી આ શોમાં દેખવા મળશે.

http://www.vishvagujarat.com/serial-yeh-hai-will-mohabbatein-new-entry/

No comments:

Post a Comment