જયલલિતા વિરુદ્ધ ૧૫ એપ્રિલે આવશે નિર્ણય
તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ સાથે જોડાયેલા એક કેસમાં સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે નિર્ણય સંભળાવશે. આ મામલો કર્ણાટક ઉચ્ચ ન્યાયાલયમાં વિશેષ લોક અભિયોજક જી.ભવાની સિંહની નિયુક્તિથી સંબંધિત છે,
http://www.vishvagujarat.com/jayalalitha-decision-on-april-15/
No comments:
Post a Comment