Wednesday, 8 April 2015

મિસ્રમાં લશ્કરી કાર્યવાહીમાં ૧૫ આતંકવાદીઓના મોત

મિસ્રના અશાંત ઉત્તર સિનાઈ પ્રાંતમાં લશ્કરી કાર્યવાહીમાં ૧૫ આતંકવાદીઓ માર્યા ગયા અને એક અન્ય ઘાયલ થયો છે. સુરક્ષા સૂત્રોના જાણાવ્યા અનુસાર, શેખ જુવાયેદ અને રાફામાં હવાઈ અને જમીન દળોએ હુમલા કર્યા હતા. તેમણે જણાવ્યું કે, હુમલા દરમિયાન ૨૫ સ્થાનો, મુખ્ય મથકો અને બે મકાનોને નષ્ટ કરવામાં આવ્યા છે.

http://www.vishvagujarat.com/misr-military-prosecution-15-militants-killed/

No comments:

Post a Comment