Wednesday, 8 April 2015

ભાવનગર સિવિલ હોસ્પિટલની કથળેલી આરોગ્ય સુવિધા

ભાવનગર : આજે વિશ્વભર માં વિશ્વ આરોગ્ય દિન ની ઉજવણી કરવા માં આવી રહી છે. ત્યારે ભાવનગર સિવિલ હોસ્પિટલ ની કથળેલી આરોગ્ય સુવિધા સામે લોકો નો ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ હોસ્પિટલ માં જરૂરી પાયાગત સુવિધા એક્ષ-રે પણ ખોરવાયેલી પડી છે.

http://www.vishvagujarat.com/bad-health-facility-bhavnagar-civil-hospital/

No comments:

Post a Comment