Wednesday, 8 April 2015

OMG ! સચિને મેદાનમાં ઉતરીને બે કલાક કોચિંગ કર્યું !

મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે થનાર આઈપીએલના પ્રથમ મુકાબલા પહેલા મુંબઈની ટીમને થોડી શાનદાર ટીપ્સ અને ફોર્મ્યુલા મળ્યા છે. આ ટીપ્સ અને ફોર્મ્યુલા એટલા મહત્વપૂર્ણ ગણવામાં આવે છે કારણકે તે ટીપ્સ અને ફોર્મ્યુલા આપનાર બીજું કોઈ નહિ પરંતુ સચિન તેંડુલકર હતા. 

http://www.vishvagujarat.com/sachin-went-on-field-two-hours-of-coaching/

No comments:

Post a Comment