Wednesday, 8 April 2015

ભાજપના નેતા અને સરકારી અધિકારી અશ્લીલ ડાન્સમાં સામેલ

સામાન્ય રીતે ભોજપુરી અશ્લીલ ગીતોથી સો કોઈ વાકેફ છે. પરંતુ આ ગીતો પર કોઈ સરકારી અધિકારી કે રાજનેતા ઠુમકા મારે તે જોવાની મજા કોઈ ઓર જ હોય છે.આવો જે એક કિસ્સો ઝારખંડના ગીરીહડના એક ભોજપુરી ફિલ્મના શુટિંગ દરમ્યાન જોવા મળ્યું હતું. જેમાં ભાજપના નેતા ગીતો પર ઠુમકા લગાવતા જોવા મળ્યા હતા.
http://www.vishvagujarat.com/bjp-leader-and-govt-officer-involved-obscene-dance/

No comments:

Post a Comment