ચીનના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભયાનક આગ
ચીનના દક્ષિણ પૂર્વીય ફુજિયાન પ્રાંતમાં એક કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભયાનક આગ લાગી ગઈ છે. આ વિસ્ફોટ ઝાંગઝૂ પ્લાન્ટમાં સોમવારે સાંજે થયો હતો. સરકારી સમાચાર એજન્સી સિન્હુઆ અનુસાર, આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો છે.
http://www.vishvagujarat.com/china-chemical-plant-blast/
No comments:
Post a Comment