Wednesday, 8 April 2015

મહાનાયક અમિતાભ બચ્ચન પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત

રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આજે પદ્મ પુરસ્કારોનું એલાન કરી રહ્યા છે. આ પુરસ્કાર સમારોહમાં સૌથી પહેલા બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનને પદ્મ વિભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યા છે. અમિતાભ બચ્ચનના અવસર પર આખું બચ્ચન ફેમિલી હાજર રહ્યું છે. એશ્વર્યા પણ જોવા મળી છે.  

http://www.vishvagujarat.com/amitabh-honored-padma-vibhushan-award/

No comments:

Post a Comment