અમદાવાદ શહેરના સફાઈ કામદારોના વિવિધ પ્રશ્નોને લઈને ૨૮ જાન્યુઆરીના રોજ મ્યુનિ. કમિશનરને કર્મચારીઓના પ્રશ્નો અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી કર્મચારીઓના પ્રશ્ને કોઈ જ સુખદ સમાધાન થયું ન હોવાથી સફાઈ કર્મચારીઓની બુધવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાનો અમદાવાદ મ્યુનિ. નોકર મંડળ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.
http://www.vishvagujarat.com/ahmedabad-cleaning-staff-on-indefinite-strike/
http://www.vishvagujarat.com/ahmedabad-cleaning-staff-on-indefinite-strike/
No comments:
Post a Comment