અમેરિકામાં ભારતીય યુવકની ગોળી મારીને હત્યા
અમેરિકાના ન્યૂ હેવન શહેરમાં ફરીથી એક ભારતીય યુવકની ગોળી મારીને હત્યા કરવામાં આવી. ન્યૂ હેવન શહેરમાં મૃતક ભારતીય યુવકનું નામ સંજય પટેલ છે અને તે ૧૫ વર્ષોથી અમેરિકામાં રહે છે.
http://www.vishvagujarat.com/united-states-indian-youth-shot-hacked/
No comments:
Post a Comment