Friday, 10 April 2015

ભારતે હોકી ટુર્નામેન્ટમાં કનાડાને ૫-૩થી હરાવ્યું

મલેશિયાના ઈપોહમાં રમાઈ રહેલ અઝલાન શાહ હોકી ટુર્નામેન્ટમાં ભારતે કનાડાને ૫-૩થી હરાવી દીધું છે. ભારતે ટુર્નામેન્ટમાં ચાર મેચો પછી આ જીત નસીબમાં આવી છે. ટુર્નામેન્ટમાં ભારતનું અત્યાર સુધીનું પ્રદર્શન ખુબ જ ખરાબ રહ્યું છે અને તે ફાઈનલમાંથી બહાર થઈ ગઈ છે.
http://www.vishvagujarat.com/india-hockey-tournament-beat-5-3-canada/

No comments:

Post a Comment