Read online latest news from Gujarat, India, about politics, technology, Entertainment, business, sport & international news in Gujarati at Vishva Gujarat.
Friday, 10 April 2015
મંગળ પર પાણીથી બનેલ બરફની હિમનદી : વૈજ્ઞાનિક
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, મંગળ પર ૧૫૦ અબજ ઘન મીટરથી વધારે બરફની હિમનદીઓ છે જે આ લાલ ગ્રહની સંપૂર્ણ સપાટીને બરફની એક મીટરથી વધારે મોટી પરતથી ઢાંકવા માટે પુરતું છે.
http://www.vishvagujarat.com/scientific-mars-water-ice-glacier-composed/
No comments:
Post a Comment