જયારે બેસ્ટ મ્યુઝીક સ્માર્ટફોનની વાત કરોતો નંબર ૧ પર આઈફોન ૬ નું નામ આવે છે એપલનો આ આઈફોન ૬ પૂરી દુનિયામાં પ્રખ્યાત છે. આ ફોનનું મ્યુઝીક સિસ્ટમ બહુ જબરદસ્ત છે. આ ફોનમાં ૧૮૮૦ એમએએચ લિથિયમ પોલોનિયમ પાવરફૂલ બેટરી આપવામાં આવી છે.આ લાગતાની સાથેજ યુજર સતત ૫૦ કલાક સુધી મ્યુઝીક સાંભળી શકે છે
http://www.vishvagujarat.com/music-fans-3-smartphones/
http://www.vishvagujarat.com/music-fans-3-smartphones/
No comments:
Post a Comment