બનાવો નૂડલ્સ પૂડા
સૌ પ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો ત્યાર બાદ તેલ ગરમ થાય એટલે ડુંગળી અને શાકભાજી નાખી ૨ મિનિટ સાંતળો. પછી તેમાં મીઠું, કાળાં મરી, વિનેગર, સોયા સોસ મિકસ કરીને નૂડલ્સ નાખીને સારી રીતે મિકસ કરી લો. દાળને સારી રીતે ફીણીને થોડું મીઠું નાખવું.
http://www.vishvagujarat.com/recipe-noodles-puda/
No comments:
Post a Comment