Friday, 10 April 2015

જાણો…દુનિયાના સૌથી મોટા સસલાની વિશેષતાઓ

કહેવાય છે કે, વર્લ્ડ રેકોર્ડ બનાવનારનું નામ ગિનીઝ બુકમાં લખવામાં આવે છે. પરંતુ આજે અમે તમને જણાવી એકે એક માણસ નહિ પરંતુ જાનવર વિશે બતાવી રહ્યા છીએ, જેણે પોતાની લંબાઈના કારણે ગિનીઝ બુકમાં પોતાનું નામ દાખલ કરાવી લીધું છે. આ જાનવર કોઈ નથી પરંતુ એક સસલું છે જેનું શરીર ૪ ફૂટ લાંબુ છે. એટલુજ નહિ તે દિવસે દિવસે વધતું જઈ રહ્યું છે.તેનું નામ ડેરિયસ છે અને વજન મોટા અડઘા પથ્થરની બરાબર છે.
http://www.vishvagujarat.com/world-largest-rabbit-features/nggallery/image/3-10/

No comments:

Post a Comment