Friday, 10 April 2015

કોલ ઇન્ડિયાને ઈ-હરાજી દ્વારા વધારે કોલસા વેચવાની મંજુરી

સરકારે કોલ ઇન્ડિયા લિમિટેડને ઈ-હરાજી દ્વારા વેચવાવાળા કોલસાની માત્રા વધારી દીધી છે. એટલે કોલ ઇન્ડિયાને ઈ-હરાજી દ્વારા વધારે કોલસા વેચવાની મંજુરી સરકારે આપી દીધી છે. સાર્વજનિક ક્ષેત્રની કંપનીએ પાછળના વર્ષે કુલ વેચાણનો ૭ ટકા હિસ્સો ઈ-હરાજી દ્વારા વેચ્યો હતો. સરકારે એક એપ્રિલે કોલ ઇન્ડિયાને પત્ર લખીને કહ્યું કે, મંત્રાલયે ૩૧ માર્ચ ૨૦૧૫ના બાદ કોલસાની ઈ-હરાજીની પદ્ધતિ પર વિચાર કર્યો છે.
http://www.vishvagujarat.com/coal-india-e-auction-permission-to-sell-more-coal/

No comments:

Post a Comment