Friday, 10 April 2015

યમનમાં રાહત ઓપરેશન પૂર્ણ, ભારતીય દુતાવાસ બંધ

યમનમાં ભારતનું ઓપરેશન રાહત પૂર્ણ થઈ ગયું છે. ભારતે પોતાના ૪,૬૪૦ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર નીકાળ્યા છે. યમન માંથી નીકાળવામાં આવેલી સાત દિવસની બાળકી આજે પોતાના દેશમાં પરત ફરી છે. પાર્વતી નામની આ બાળકીને કમળો થયો હતો તેથી આ બાળકીને કોચી એરપોર્ટથી સીધું હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. 
http://www.vishvagujarat.com/yaman-relief-operation-complete/

No comments:

Post a Comment