Friday, 10 April 2015

નહેરુએ ૨૦ વર્ષ સુધી કરાવી હતી સુભાષચંદ્રનાં પરિવારની જાસુસી !

ભારતના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લગભગ ૨ દાયકા સુધી સુભાષચંદ્ર બોઝનાં સંબંધીઓની જાસુસી કરાવી હતી. સુત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર હાલમાં જ હટાવવામાં આવેલ ઈન્ટેલીજન્સ બ્યુરો(આઈબી)ની બે ફાઈલોએ આ ખુલાસો કર્યો છે.
http://www.vishvagujarat.com/nehru-had-20-years-subhash-chandran-spy-family/

No comments:

Post a Comment