Sunday, 5 April 2015

“રોમિયો જુલીયેટ” ડાયનાસોરના અવશેષ મળી આવ્યા

મોંગોલિયાના ગોબીના રણમાંથી ઉપનામ ધરાવતાં ” રોમીયો અને જુલીયેટ ” નામમાં ડાયનાસોરના અવશેષ મળી આવ્યા છે. વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ કંકાલ ૭૫ લાખ વર્ષ જુના છે. આ બંને ડાયનાસોર એકબીજાની સાથે હશે ત્યારે જ તેમના પર કોઈ મોટો પર્વત તેમના પર પડ્યો હતો.જેના લીધે બંનેના કંકાલ એકબીજાથી નજીક છે. ડાયનાસોરના લિંગ અંગે જાણકારી મેળવવી ઘણી મુશ્કેલ આ બંને ઉડતા ડાયનાસોરને રોમિયો અને જુલીએટના ઉપનામ આપવામાં ... વધુ વાંચો

No comments:

Post a Comment