જાણો ..આલિયા અને ફવાદ વચ્ચેનો રોમાન્સનો વિવાદ
આજની ફિલ્મોમાં બોલ્ડ અને સેકસથી ભરેલા દ્રશ્ય કરવામાં હિરોઈનો પાછી પડતી નથી, કહાની માંગ સમજાવતા કહે છે કે, અંતરંગ દ્રશ્ય કહાનીની માંગ હતી. પરંતુ આ જમાનામાં કોઈ હીરો હિરોઈન સાથે ઈન્ટીમેટ સીન કરવાની ના પાડે તો, તે આશ્ચર્યની વાત છે. પરંતુ આ સાચી વાત છે. ફવાદ ખાને ફિલ્મ ‘કપૂર એંડ સંસ’માં આલિયા ભટ્ટ સાથે ઈન્ટીમેટ સીન કરવાની ના પાડી પાકિસ્તાની એક્ટર ફવાદ ખાને કરણ જોહરની ... વધુ વાંચો
No comments:
Post a Comment