Wednesday, 8 April 2015

લખવી સાથે જોડાયેલા સંવેદનશીલ રેકોર્ટ રજૂ કરો: પાકિસ્તાન કોર્ટ

પાકિસ્તાનની એક કોર્ટે લશ્કર-એ-તૈયબના કમાન્ડર અને ૨૦૦૮ ના મુંબઈ આતંકી હુમલાના માસ્ટર માઈન્ડ જકી-ઉર-રહેમાન લખવી સાથે જોડાયેલા સંવેદનશીલ રેકોર્ડ નવ એપ્રિલે રજૂ કરવા માટે પંજાબ સરકારે આજે આદેશ આપ્યો છે. કોર્ટે તેની હિરાસત સાથે જોડાયેલા મામલે આ આદેશ આપ્યો હતો. 

http://www.vishvagujarat.com/pakistan-court-submit-imp-report-of-lakhvi/

No comments:

Post a Comment