બોલીવુડના સૌથી પ્રખ્યાત એવોર્ડ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટીવલમાં અભિનેતા અર્જુન કપૂર અને આલિયા ભટ્ટની શ્રેષ્ઠ ફિલ્મ ‘ઘ સ્ટુડન્ટ’નું નામ ત્રણ કેટેગરી શ્રેષ્ઠ ફિલ્મ, શ્રેષ્ઠ દિગ્દર્શક અને શ્રેષ્ઠ વાર્તા માટે નામાંકિત છે. તે કંગના રાણાવત અભિનીત ‘ક્વીન’ અને આમિર ખાનની ‘પીકે’ જેવા પ્રખ્યાત ફિલ્મોને પાછળ છોડીને સૌથી આગળ છે.
http://www.vishvagujarat.com/iifa-2015-race/
http://www.vishvagujarat.com/iifa-2015-race/
No comments:
Post a Comment