Saturday, 11 April 2015

કિંગ્સ ઇલેવન પંજાબને રાજસ્થાન રોયલ્સે ૨૬ રનથી હરાવ્યું

આઈપીએલની ત્રીજી મેચ કિંગ્સ ઈલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઈ. આ મેચ સુબ્રતા રોય સહારા સ્ટેડિયમ પુણેમાં રમાઈ જેમાં કિંગ્સ ઇલેવન પંજાબે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ કરવાનો નિર્યણ કર્યો છે.
રાજસ્થાન રોયલ્સનો કેપ્ટન શેન વોટસન ઇજાગ્રસ્ત થતા તેને પ્રથમ મેચ ગુમાવી છે તેની જગ્યાએ સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળી રહ્યો હતો.
http://www.vishvagujarat.com/rajasthan-royals-26-runs-beat-kings-xi-punjab/

No comments:

Post a Comment