Monday, 6 April 2015

સાનિયા મિર્ઝા નંબર એકના સ્થાનની નજીક

ભારતની ટેનીસ સ્ટાર સાનિયા મિર્ઝા અને માર્ટિના હિંગીસની જોડે મિયામી ઓપનનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. સતત બીજી વાર સાનિયા અને માર્ટિનાએ આ ખિતાબ પોતાના નામે કર્યો છે અને તે સાથે જ સાનિયાએ ડબલ્સમાં દુનિયાની નંબર વન ખેલાડી બનવા માટે એક ઉંચી છલાંગ લગાવી છે. સાનિયા ડબલ્સમાં અત્યારે ત્રીજા નંબર પર સાનિયા ડબલ્સમાં અત્યાર સુધી ત્રીજા નંબર પર બની રહી છે. નંબર વન પર ... વધુ વાંચો

No comments:

Post a Comment