બોલીવુડ અભિનેતા સલમાન ખાન પર પહેલાથી જ બે મામલા પર કેસ ચાલી રહ્યા છે. અને તેમાં હવે એક બીજા કેસનો વધારો થયો છે. સલમાનની ખાનની મુશ્કેલીઓ હવે વધતી જ જાય છે. સલમાન સામે હવે એક અન્ય મામલે એફઆઈઆર નોંધાઈ છે. આ એફઆઈઆર ગત વર્ષના સલમાન ખાનના વર્તનને આધારે નોંધાઈ છે.
http://www.vishvagujarat.com/salman-violence-police-complaint/
No comments:
Post a Comment