Thursday, 9 April 2015

હવે યુવાનો સંભાળશે દિલ્હી કોંગ્રેસની કમાન, નવી ટીમનું એલાન

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચુંટણીમાં મળેલી કરારી હારમાંથી બહાર આવવાના પ્રયત્નોમાં લાગેલી કોંગ્રેસે પ્રદેશની ૧૦ યુવા ચહેરાઓની નવી ટીમનું એલાન કરી દીધું છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ ટીમમાં યુવાન ચહેરાઓની ભરમાર થઈ છે. પાર્ટી ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની રજાથી વાપસી પહેલા નવી ટીમનું એલાન કરવામાં આવ્યું છે. તેને રાહુલ ગાંધીની વાપસી બાદ કોંગ્રેસનો નવો રંગ અને કલેવર આપવાના પ્રયત્નો સાથે જોડીને જોવામાં આવી રહ્યું છે.
http://www.vishvagujarat.com/delhi-youth-congress-new-team-elan/

No comments:

Post a Comment